મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી જયદેવ બાપુ તથા શ્રી જગન્નાથ ભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Laxmi Narayan Mandir Pran Pfatishtha Mahotsav Suraj Jotana 10.04.2022
Shree Laxmi Narayan Mandir, Pran Pfatishtha Mahotsav, Suraj, Jotana, Mehsana, 10.04.2022