નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત ઓનલાઇન ગુજરાત ન્યુઝ માં હું છું રિપોર્ટર કૌશિક, લગ્ન સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના અડખોલ ગામ ખાતે જ્યાં કૈવલનગર રામનગર ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં કુલ ૩૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે, જેમા જાન આગમન બાદ નવયુગલોની લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત જ્ઞાતિબંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પ્રમુખશ્રી પ્રફુલભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Kaivalnagar Ramnagar Kshatriya Samaj Yuvak Mandal Adkhol Nadiad Arranged 2nd Samuh Lagnotsav 27.03.2022
Kaivalnagar Ramnagar Kshatriya Samaj Yuvak Mandal, Adkhol, Nadiad, 2nd, Samuh Lagnotsav, 27.03.2022, Kshatriya Samaj Yuvak Mandal