આજરોજ મહેસાણા જિલ્લાના બેચરાજી ધામ ખાતે શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજની સુંદર ધર્મશાળા બને એ હેતુથી ભવ્ય ભૂમિ પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બેચરાજીના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર જીકેટીએસ ના અધ્યક્ષ શ્રી અલ્પેશ ઠાકોર સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પ્રમુખશ્રી સુખાજી ઠાકોર તથા રામાજી ઠાકોર સહિત અન્ય ટ્રસ્ટીગણ દ્વારા આપવામાં આવી હતી જેમાં સમસ્ત જ્ઞાતિબંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Gujarat Kshatriya Thakor Vikas Trust Arranged Bhumi Pujan for Dharmashala at Bahucharaji Mehsana


Shree Gujarat Kshatriya Thakor Vikas Trust, Bhumi Pujan, Dharmashala, Bahucharaji, Mehsana, Bahucharaji, 42 thakor samaj becharaji chanasma,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *