તાલુકા-જિલ્લા ગાંધીનગરના પોર ગામમાં ધુળેટી પર્વની એક અનોખી અને પરંપરાગત ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં આશરે ૫૦૦ વર્ષથી અહીંયા દર ધુળેટી પર્વ પર ભવ્યાતિભવ્ય જેર મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા અલગ અલગ અને દરેક પ્રકારની વેશભૂષા ધારણ કરીને સમગ્ર ગામમા પરિક્રમા કરવામાં આવે છે, આ વખતે મુખ્ય વેશભૂષામા રામ-રાવણ, વાનર સેના, મહાકાળી, જોગણી, હરસિદ્ધિ માતાજી, ચોર પોલીસ તથા કોરોના પીપીઇ કીટની વેશભૂષા એ પણ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું, આ કાર્યક્રમ નિહાળવા માટે આજુબાજુના ગ્રામજનો સહિત હજારો લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી ગોપાલજી, કાનાજી, રમણજી તથા રામાજી પરમાર દ્વારા આપવામાં આવી હતી.


જુવો સંપૂર્ણ એપિસોડ

Samast Por Gaam Arranged Jer Mahotsav on Dhuleti 2022


Samast Por Gaam, Por, Gandhinagar, Jer, Jer Mahotsav, dhuleti, 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *