ગાંધીનગર શહેરના કુડાસણના ટી પી 6 વિસ્તાર ખાતે ન્યુ ગાંધીનગર વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક વૈદિક હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પુજા અર્ચના બાદ હોલી પ્રગટ કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર શહેરના મેયરશ્રી હિતેષભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ તથા અનેક રાજકીય મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચનામા જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

New Gandhinagar Vikas Charitable Trust Kudasan Gandhinagar Arranged Samuhik Vaidik Holika Dahan At T P 06 Kudasan

New Gandhinagar Vikas Charitable Trust, Kudasan, Gandhinagar, Samuhik Vaidik Holika Dahan, T P 06 Kudasan,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed