ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં આવેલા મોટા રાવળવાસ ખાતે શ્રી મનોજભાઈ રાવળ દ્વારા શ્રી જોગણી માતાજીના ફૂલોના ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જે એમની બે દીકરીઓ તથા તેમના પિતાશ્રીની શ્રદ્ધા અને આસ્થાના ભાગ રૂપે કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી સુરેશ ઝાલા, પાર્થ, ચૌધરી વિજય દેલવાડ સહિત મોટા મોટા કલાકારોએ ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની વિગતો શ્રી મનોજભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Manoj Raval Arranged Ful Garba Mahotsav of Shree Jogani Mataji at Mota Raval Vaas Mansa

Shree Manoj Raval, Ful Garba Mahotsav, Shree Jogani Mataji, Mota Raval Vaas, Mansa, Gandhinagar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed