ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમા શ્રી રઘુવીર ગામ રબારી સમાજ ની જગ્યા આવેલ છે, જ્યાં એક ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે, એ જ રીતે શ્રી રામજીભગત યુવક મંડળ કોલાદ નેહડા દ્વારા ડાકોર પદયાત્રિકો માટે ભવ્યાતિભવ્ય સેવા કેન્દ્રનુ આયોજન છેલ્લા 15 વર્ષથી અવિરત રીતે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ડાકોર પદયાત્રિકો માટે વિસામો તથા ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેનો હજારો પદયાત્રિકોએ સેવાનો લાભ મેળવ્યો હતો.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના મહંત શ્રી તથા શ્રી કાળુભાઈ કોલાદ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Ramji Bhagat Yuvak Mandal (Kolad) Nehda Arranged 15th Seva Camp at Raghuveer Dham Dakor.

Shree Ramji Bhagat Yuvak Mandal (Kolad) Nehda, Kolad Nehda, 15th, Dakor Seva Camp, Raghuveer Dham Dakor, Dakor, Thasra, Kheda, Kolad, Kadi.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed