ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે સુંદર અને ભવ્ય સંત શ્રી કબીર આશ્રમ આવેલો છે, જ્યાં સત્ય કબીર સાહેબનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રળિયામણું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે, એ જ રીતે આ વખતે બ્રહ્મ નિરૂપણ મહાપુરાણ કથા સપ્તદિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે કથા મહોત્સવ 5 માર્ચથી શરૂઆત થઇ ને 11 માર્ચ ના રોજ વિરામ પામી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભકતો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંતશ્રી માણેકદાસજી તથા આશીર્વચન પરમ પૂજ્ય ધર્મ અધિકારી શ્રી સુધાકર શાસ્ત્રી સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Satya Kabir Mandir Utkantheshwar Mahadev Kapadvanj Arranged Brahmnirupan Mahapuran Katha Sapt Divasiy Mahotsav
Satya Kabir Mandir, Utkantheshwar Mahadev, Kapadvanj, Brahmnirupan Mahapuran Katha Sapt Divasiy Mahotsav,