અમદાવાદના મણીનગર પૂર્વ વિસ્તારમા શ્રી ગોરના કુવાવાળી ચેહર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામા આવે છે, એજ રીતે વસંત પંચમીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ વસંત પંચમીના દિવ્ય દિવસે માતાજીના ભવ્ય ૩૩મા પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા સવારથી યોજાયેલા યજ્ઞ પૂજનના દર્શન કરવા માટે હજારોની સંખ્યા માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના પરમ સેવક શ્રી રમેશભાઈ ભટ્ટ તથા કાઉન્સિલર શ્રી કરણ ભટ્ટ દ્વારા આપવામા આવી હતી.


તો આવો વસંતપંચમીના શુભ દિવસે કરીએ દિવ્ય દર્શન મણીનગર ખાતે બિરાજમાન શ્રી ચેહર માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Gorna kuvani Chehar Mataji Mandir Maninagar Arranged 33rd Pragatya Mahotsav on Occasion of Vasant Panchami 05.02.2022


Gorna kuvani Chehar Mataji Mandir Maninagar, Jashodanagar, Maninagar, Ahmedabad, 33rd Pragatya Mahotsav, Vasant Panchami, 05.02.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *