Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
કલોલ : નાસમેદ ગામ ખાતે શ્રી ગોગા મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા મહા વિષ્ણુ યાગનુ આયોજન | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી ગોગા મહારાજના સેવક શ્રી સેંધાજી ઠાકોર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે ભવ્યાતિભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામદેવપીર મહારાજ ના 108 જ્યોતિ દિવ્ય પાઠ તથા મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરાયુ, કથા આજે પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સહિત પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જગન્નાથ મંદિરથી શ્રી દિલીપદાસજી મહારાજ તથા કાહવા કાશી ધામથી શ્રી રાજા ભગત સહિત અનેક સંતો-મહંતો અને સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


સમગ્ર કથા સપ્તાહ દરમિયાન સિદ્ધપુરના કથાકાર શ્રી ભરતભાઈ શાસ્ત્રી દ્વારા વન કથાનું રસપાન કરવામાં આવશે જેમાં આશરે સહિત આજુબાજુના સમગ્ર ગ્રામજનો જોડાશે.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Charina Goga Maharaj Mandir Nasmed Arranged Shreemad Bhagvat Gyan Yagn 2021

Shree Charina Goga Maharaj Mandir Nasmed, Nasmed, Kalol, Gandhinagar, Shreemad Bhagvat Gyan Yagn, 2021, Sendhaji Thakor Nasmed,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *