ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કારોલી ગામ ખાતે સમસ્ત સાવધારીયા ગોગાજી પરિવાર સંચાલિત શ્રી ગોગા મહારાજ, શ્રી દગાય માતાજી તથા શ્રી શક્તિ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમા માગશર વદ સાતમનો અહીંયા અનેરો મહિમા છે, જેમાં તિથિ પ્રમાણે મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે એ જ રીતે આ વર્ષે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા, આમંત્રિત મહેમાનો અને સંતો મહંતોની સ્વાગત વિધિ તથા શ્રી વિષ્ણુ યાગ, હોમાત્મક નવચંડી યજ્ઞ તથા કમળા પ્રયોગનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત મોટી સંખ્યામા જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિષ્ણુભાઇ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Gogaji Parivar Karoli Arranged Patotsav of Shree Goga Maharaj, Shree Dagay Mataji & Shree Shakti Mataji 26.12.2021

Samast Gogaji Parivar Karoli, Karoli, Kalol, Gandhinagar, Patotsav 2021, Shree Goga Maharaj, Shree Dagay Mataji, Shree Shakti Mataji, 26.12.2021,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed