Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કલોલ : કલ્યાણપુરા ખાતે શ્રી જોગણી માઁના મંદિરે યોજ્યો પરંપરાગત સાર્વજનિક ફૂલોના ગરબા મહોત્સવ ૨૦૨૧ - online gujarat news

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કલ્યાણપુરા વિસ્તારમા વકીલની ચાલી ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા શ્રી જોગણી માઁના દિવ્ય સાનિધ્યમા દર વર્ષે પરંપરાગત સાર્વજનિક ફૂલોના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે ગઈકાલે ભવ્યાતિભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લોકગાયક જયદીપ પ્રજાપતિ તથા રોહિત ઠાકોર દ્વારા ભવ્યાતિભવ્ય ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિષ્ણુભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogni ma mandir Vakil ni chawli Kalyanpura Kalol Arranged Fulo Garba Mahotsav 2021

Shree Jogani Ma Mandir, Kalyanpura, Kalol, Vakilni chali, Fulo Garba Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *