ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામ ખાતે શ્રી ભાથીજી ઠાકોર દ્વારા શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં 28.10.2021 ના રોજ યોજાયો હતો, જેમા સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ હવન સાથે શ્રી ગોગા મહારાજની ફોટો પ્રાણપ્રતિષ્ઠા કરીને રાત્રે રાસ ગરબાનુ આયોજન કરાયું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગોગા મહારાજના શ્રી ભાથીજી ઠાકોર તથા ગામના સરપંચ શ્રી અમરતજી ઠાકોર, શ્રી ધર્મેન્દ્ર ગીરીબાપુ તથા શકરાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bhathiji Thakor Dantali Arranged Pran Pratishtha Mahotsav of Shree Goga Maharaj 2021

Goga Maharaj Dantali, Bhathiji thakor, Pran Pratishtha

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed