તાલુકા-જિલ્લા મહેસાણાના વડોસણ ગામ માં માહિતી ઠાકોર દ્વારા સુંદર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ નાના મોટા કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય સંગીતના કાર્યક્રમો યોજાતા હતા, તથા તારીખ 16.9.2021 ના રોજ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી મહેશ ઠાકોર તથા વિજય ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Mahesh Thakor Vadosan Mehsana Arranged Ganesh Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed