Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા : પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા શ્રી પરષોત્તમભાઇ એલ.પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વિના મુલ્યે નેત્રયજ્ઞ શિબિર ૦૫.૦૯.૨૦૨૧ - online gujarat news

મહેસાણાના પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા સામેત્રા ગામના દિવંગત શ્રી પરસોત્તમ લાલજીભાઈ પટેલની દરેક માસિક પુણ્યતિથિ નિમિતે અનેકવિધ ભગીરથ તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે, એજ રીતે આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિના મુલ્યે નેત્રયજ્ઞ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા આંખોની ફ્રી તપાસ, મોતિયાના ફ્રી ઓપેરશન અને ચશ્મા તથા જરૂરી દવાઓનુ વિના મુલ્યે વિતરણ કરાયુ હતુ, જેમા 1000થી વધારે દર્દીઓ જોડાયા હતા, જોકે આવી જ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા શ્રી પરસોત્તમભાઇને સજીવન રાખવાનો એક સુંદર દ્રષ્ટાંત પરિવાર દ્વારા પૂરો પાડવામા આવી રહ્યો છે, એવુ સર્વે દ્વારા જણાવ્યુ હતું.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

PLP Janseva Foundation (Khodiyar Group Mehsana Arranged Free Eye Checkup Camp on 1st Death Anniversary of Shree Parshottambhai Patel Sametra 05.09.2021


Plp janseva foundation mehsana
Khodiyar group mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *