અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામમાં જ્યાં નરોડા દહેગામ રોડ પર જ શિવ કુટીર નિવાસ આવેલુ છે, જ્યાંના સુંદર પરિસરમા શ્રી શિવ પરિવાર ખુબ જ તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, જય ભોલે પરિવાર દ્વારા આજરોજ એમનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો, જેના ભાગરૂપે અહીંયા લગુરુદ્ર તથા શિવપૂજા અને રાત્રીના ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા.

આયોજક : શ્રી બુધાજી શકરાજી ઠાકોર (પૂર્વ દસક્રોઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી)

જુઓ સંપૂર્ણ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ રિપીટ

#Enasan #ShivParivarPatotsav #OnlineGujaratNews Please Subscribe YouTube Channel of “Online Gujarat News” https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA Please Like and Share Video. Facebook Page :- https://www.facebook.com/Online-Gujarat-News-395461231021775/ Call 9376594765 for upcoming events #OnlineGujaratNews  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *