ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામમાં જ્યાં નરોડા દહેગામ રોડ પર જ શિવ કુટીર નિવાસ આવેલુ છે, જ્યાંના સુંદર પરિસરમા શ્રી શિવ પરિવાર ખુબ જ તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, જય ભોલે પરિવાર દ્વારા આજરોજ એમનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો, જેના ભાગરૂપે અહીંયા લગુરુદ્ર તથા શિવપૂજાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ અને કાર્યક્રમની વિગત પૂર્વ દસક્રોઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી બુધાજી શકરાજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.


તો આવો દ્વિતીય પાટોત્સવના રોજ દિવ્ય દર્શન કરીયે એણાસણ સ્થિત શ્રી શિવ પરિવારના


જુઓ સંપૂર્ણ એપિસોડ.

જય ભોલે પરિવાર એણાસણ દ્વારા આયોજિત શ્રી શિવ પરિવારનો દ્વિતીય પાટોત્સવ ૨૦૨૧
Jay Bhole Parivar Enasan Arranged 2nd Patotsav of Shiv Parivar 2021 || Organized by Shree Budhaji Shakraji Thakor (Ex. Daskroi Taluka Panchayat Member)

શ્રી બુધાજી શકરાજી ઠાકોર (પૂર્વ દસક્રોઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી) દ્વારા આયોજિત
શ્રી શિવ પરિવારનો દ્વિતીય પાટોત્સવ ૨૦૨૧

Jay Bhole Parivar Enasan, Ahmedabad, Daskroi, Enasan, 2nd Patotsav of Shiv Parivar, Shiv Parivar, Shree Budhaji Shakraji Thakor (Ex. Daskroi Taluka Panchayat Member), Reporter Kaushik, Online Gujarat News

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed