શક્તિ અને ભક્તિનુ પર્વ એટલે ચૈત્ર નવરાત્રી, સમગ્ર દેશ જ્યારે ચૈત્ર નવરાત્રી ઉજવાયી રહી છે ત્યારે આપણે આવ્યા છીયે ગાંધીનગર જિલ્લાના પિંડારડા ગામમા જ્યાં શ્રી મેલડી સધી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી સધી માતાજી તથા શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, ચૈત્ર નવરાત્રીમા લોકો દેવીની આરાધના કરવા માટે ઉપવાસ તથા સેવપૂજા કરતા હોય છે, એમ જ મંદિરના માતાજીના સેવક શ્રી વિક્રમસિંહ વાઘેલા દ્વારા સંપૂર્ણ નિર્જરા તપશ્ચર્યા કરીને આ સમગ્ર નવરાત્રી દરમ્યાન માતાજીના પ્રાગણમા જ પોતાના પર જવેરા કરવામા આવ્યા છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના શ્રી વિક્રમસિંહ વાઘેલા દ્વારા આપણને આપવામાં આવી હતી


તો આવો પવિત્ર ચૈત્ર માસમાં કરીએ પીંડારડા ખાતે બિરાજમાન શ્રી સધી મેલડી માતાજી ના દિવ્ય દર્શન


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree meldi sadhi Mataji Mandir Pindarda Arranged Divya Darshan on Chaitra Navratri 2021

શ્રી મેલડી સધી માતાજી મંદિર, પિંડારડા દ્વારા આયોજીત
ચૈત્ર માસ નિમિત્તે દિવ્ય દર્શન 2021

pindarda #sadhimeldimatajimandir #gandhinagar #onlinegujaratnews #reporterkaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *