અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહ ધામ આવેલું છે, ગામના સ્વામી લીલાશાહ કર્ણાવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામીશ્રી લીલાશાહનો 141મો જન્મ જયંતી ઉત્સવ આજ રોજ ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સવારે સુંદર મહાઆરતી ત્યારબાદ કેક કટિંગ અને પછી કોરોના વેક્સિન લેવાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા.
ટ્રસ્ટ ની સંપૂર્ણ માહિતી શ્રી દુર્ગાદાસજી રામવાણી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
સ્વામી લીલાશાહ કર્ણાવતી ચેરીટેબલ ટ્રસ્ટ, કુબેરનગર દ્વારા આયોજિત
શ્રી સ્વામી લીલાશાહ જન્મ જયંતિ ઉત્સવ ૨૦૨૧
Swami Lilashah Karnavati Charitable Trust Kubernagar Arranged Swami Lilashah Janm Jayanti Utsav 2021