Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તથા છોટે વિક્રમ ઠાકોરની ધૈર્યરાજસિંહના ઇન્જેક્શન માટે જાહેર જનતાને અપીલ - online gujarat news

ધૈર્યરાજસિંહને 16 કરોડ નું ઇન્જેક્શન આપવા ખાતર સમગ્ર ગુજરાત માંથી લોકો ફાળો ઉઘરાવી રહ્યા છે, ત્યારે કલાકારો પણ આ ભગીરથ કાર્ય માટે સામે આવ્યા છે, જેમાં સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર તથા છોટે વિક્રમ ઠાકોર દ્વારા પણ ગાંધીનગર જિલ્લાના પોર ગામ ખાતે એક કાર્યક્રમ 18.03.2021ના રોજ સાંજના 5 વાગ્યે યોજાઈ રહ્યો છે, જેમા વધારે પ્રમાણમા લોકો હાજર રહીને ફાળો આપે એવી અપીલ બંને કલાકારો દ્વારા કરવામાં આવી હતી.


#vikramthakor #chhotevikramthakor #dhairyarajsinh

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *