આજરોજ “વર્લ્ડ અગ્નિહોત્ર ડે” નિમિત્તે અમદાવાદના બોપલ વિસ્તારમા ધ ન્યુ ટુલિપ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે રોટરી ક્લબ અમદાવાદ સર્વમ દ્રારા સુંદર સામુહિક ઇકો સર્વમ અગ્નિહોત્ર મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ચોક્કસ સૂર્યાસ્ત સમયે દરેક મહયાજ્ઞમા જોડાયેલ સભ્યો દ્રારા સામુહિક અગ્નિહોત્ર કરવામા આવ્યુ હતુ, જેમા મોટી સંખ્યામા લોકો જોડાઈને અગ્નિહોત્રની વિધિની સંપુર્ણ માહીતી પણ મેળવી હતી.
ડૉ. ગિતીકા સલુજા તથા ટીમ દ્રારા સુંદર આયોજન કરાયુ હતુ, જેને સમસ્ત સભ્યો દ્રારા વખાણવામા આવ્યુ હતુ.
જુઓ સંપુર્ણ એપિસોડ
રોટરી ક્લબ અમદાવાદ સર્વમ દ્વારા આયોજિત
ધ ન્યુ ટુલિપ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે સામુહિક ઇકો સર્વમ અગ્નિહોત્ર મહાયજ્ઞ
Rotary Club of Ahmedabad Sarvam Arranged Eco Sarvam Agnihotra Mahayagna at The New Tulip International School Bopal