અમદાવાદના કુબેરનગર ખાતે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમને “સ્ત્રીઆર્થ” નામ આપવામા આવ્યુ હતુ, જેમાં કોરોના વોરિયર તથા સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને સન્માનવામાં આવ્યા હતા અને મહિલાઓનું સશક્તિકરણ થાય તે અર્થે “આત્મ નિર્ભય સુકન્યા” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન મહેમદાવાદના ટ્રસ્ટી અને શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત ના પુત્રી શ્રી ફોરમ પરીખ, ડૉ. ગીતિકા સલુજા તથા શ્રી રુનલબેન પટેલે મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. હની તથા સમગ્ર અતિથિ વિશેષ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shivam Charitable Trust Arranged 0 of International Women Day “Streearth”

#streeaarth #streearth #shivamcharitabletrust #foramparikh #sidhdhivinayakdevsthantrustmahemdavad #internationalwonmenday

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *