Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા (પિલવાઈ) ગામ માં શ્રી વેડાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેડાઇ માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, માતાજીનું મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 600 વર્ષ પૂર્વે માતાજીની સ્થાપના જગ્યા ઉપર કરવામાં આવી હતી અને ત્યારબાદ આજૂબાજૂના ગામડાઓના સહકારથી ત્રીસ વર્ષ પૂર્વે આ મંદીરનો જીર્ણોદ્ધાર કરવામા આવયો હતો.

મંદિરમા દરેક હિન્દૂ ધાર્મિક ઉત્સવોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવે છે, જેમા મુખ્ય આસો તથા ચૈત્રી નવરાત્રી છે, અને એના સિવાય દિવાળી ગરબા મહોત્સવનુ પણ સુંદર આયોજન થાય છે, નવરાત્રીની આઠમના રોજ અહિં પલ્લી મહોત્સવ થાય છે જેનેે સમગ્ર ગ્રામજનો હર્ષોલ્લાસ ભેર ઉજવે છે. જો કે કોરોના મહામારીને લીધે આ વર્ષે આ આયોજન સંપુર્ણ પણે સાદાઈથી ઉજવવામા આવશે અને ભીડ એકઠી ના થાય એની કાળજી લેવાશે.

મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશે ખુબ જ વિસ્તૃત અને સુંદર માહિતી ગામના શ્રી વિજયભાઈ બારોટ,  શ્રી મહેશભાઈ ચૌધરી તથા શ્રી વિનુભાઈ બારોટ દ્વારા આપવામા આવી હતી.

તો આવો નવલી નવરાત્રીમા કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી વેડાઇ માતાજી મંદીર, વેડા (પીલ્વઈ), તા. માણસા, જી. ગાંધીનગર આયોજીત
નવરાત્રિ નિમિત્તે માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Vedai Mataji Mandir Pilvai Veda Mansa Gandhinagar arranged Divya darshan on Navratri 2020

Shree Vedai Mataji Mandir Pilvai Veda, Veda, Pilvai, Mansa, Gandhinagar, શ્રી વેડાઇ માતાજી મંદીર પીલવાઇ, વેડા, પીલવાઇ, માણસા, ગાંધીનગર, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

3 thoughts on “આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન”
  1. ખુબજ સુંદર આલેખન અને નવરાત્રિના પાંચમ ના પવિત્ર દિવસે માં જગદંબા શ્રી વેડાઈ માતાના મંદિર નો મહિમા અને માના મંદિર અને મૂર્તિના જીવંત સ્વરૂપના દર્શન કરાવ્યા. માં જગદંબા શ્રી વેડાઈ માં સર્વ નું કલ્યાણ કરે અને આ કોરોના ની મહામારી માંથી વિશ્વ ના જીવો ની રક્ષા કરે તેવી વંદન સહ પ્રાર્થના.
    કૌશિક ભાઈ અને તેમની ટીમ નો વંદન સહ ધન્યવાદ.
    જય જગદંબા
    🖋️🗡️♈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *