અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામમાં ગ્રામ પંચાયતની સામે જ શ્રી વેરાઈ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ માતાજી ખુબ જ દિવ્ય અને અદભુત પ્રતિમામા બિરાજમાન છે, આ મંદિરની સ્થાપના 23.1.2016ના રોજ ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગામના ભોજન સમારંભ સાથે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ આયોજન કરવામાં આવી હતી.

મંદિર દ્વારા દર વર્ષે નૂતન વર્ષ તથા પાટોત્સવના દિવસે ભવ્ય અન્નકૂટ નું આયોજન થાય છે અને નવરાત્રિમાં અષ્ટમીના દિવસે હવનનું પણ આયોજન કરવામાં આવે છે તથા સમસ્ત મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવે છે.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી એણાસન ગામના શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રી ધર્મેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ દિવ્ય મૂર્તિમા બિરાજમાન એવા એણાસણ ગામ ના શ્રી વેરાઈ માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ. 

Shree Verai Mataji Mandir Enasan, Enasan, daskroi, Ahmedabad, Shri Verai Mataji Mandir Enasan, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, live Gujarat news, Verai Enasan, શું વેરાઈ માતાજી મંદિર એણાસણ, એણાસણ, અમદાવાદ, દસકોઈ, ગુજરાતના મંદિરો, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, વેરાઈ એણાસણ, varahi enasan, વારાહી એણાસણ

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *