સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જેને ઉમાધામ તરીકે ઓળખવામાં આવે છે, જગતજનની મા ઉમિયા ખૂબ જ સુંદર અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, સાથે સાથે શ્રી અંબાજી માતાજી, શ્રી ગાયત્રી માતાજી, શ્રી ઉમેશ્વર મહાદેવજી તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી અને અન્ય ઘણા બધા દેવી-દેવતાઓના નાના મોટા મંદિરો વાડીના પરિસરમાં આવેલા છે. મંદિરની સ્થાપના ગત 2018ની સાલમાં ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ફાળો દાનવીર એવા શ્રી બી.એસ.પટેલ તથા શ્રી જી. બી. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
મંદિરમાં હિંદુ ધાર્મિક વિધિઓ પ્રમાણે નવરાત્રી મહોત્સવ તથા પાટોત્સવની પણ ભવ્યાતિભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
મંદિર તથા મંદિર પરિસર અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ વાડીના શ્રી પોપટભાઈ પટેલ, તથા ઉમાધામ ના સેવકો એવા શ્રી રાજુભાઇ પટેલ તથા શ્રી કનુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમૂહલગ્ન સમિતિના પ્રમુખશ્રી એવા શ્રી મહેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
તો આવો દર્શન કરીએ તેજોમય પ્રતિમા બિરાજમાન એવા પ્રાંતિજના શ્રી ઉમિયા માતાજીના. જુઓ સંપૂર્ણ એપિસોડ
Umadham pranti,j Shri Mataji Mandir prantij, prantij, sabarkatha, Shri Bhavan Gol Kadva Patidar Samaj, Shri Bavan Gol Kadva Patidar Samaj prantij, online Gujarat News, Gujarat na Mandir, Gujarat na Mandiro, Gujarat news, શ્રી ઉમાધામ પ્રાંતિજ, પ્રાંતિજ, શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાંતિજ, સાબરકાંઠા, પ્રાંતિજ, ગુજરાતના મંદિર, ગુજરાતના મંદિરો, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ પ્રાંતિજ, શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.