ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં શ્રી રામજી ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, મંદિર જે જગ્યા પર આવેલું છે એ જગ્યા નરસિંહ ટેકરી ના નામથી પ્રખ્યાત છે, આમ તો મંદિર નો ઇતિહાસ ઘણો જૂનો છે, મંદિરની પ્રથમ સ્થાપના આશરે 200 થી 250 વર્ષ પહેલા થયેલી હોવાનું માનવામાં આવે છે, જ્યારે આ મંદિરનો સુંદર જીર્ણોદ્ધાર ગત વર્ષ 2019 ના રોજ કરવામાં આવ્યો હતો અને અત્યારે ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, મંદિર નજીક શ્રી વારાહી માતાજીનું મંદિર તથા સાધુ સંતો ની સમાધિ પણ આવેલી છે.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી પાનસર ગામના ગ્રામજનો તથા શ્રી વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી દંડીબાપુ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ પાનસર ગામના ભગવાન શ્રીરામના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી રામજી મંદીર, પાનસર, તા. કલોલ, જી. ગાંધીનગર આયોજીત
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન શ્રી રામના દિવ્ય દર્શન ૨૦૨૦
Shri Ramji Mandir Pansar, Ta. Kalol, Dist. Gandhinagar, arranged Divya Darshan on occasion of Pavitra Purushottam Maas 2020
શ્રી રામજી મંદીર પાનસર, પાનસર, તા. કલોલ, જી. ગાંધીનગર, પવિત્ર પુરુષોત્તમ માસ, ભગવાન શ્રી રામના દિવ્ય દર્શન ૨૦૨૦, Shri Ramji Mandir Pansar, Pansar, Kalol, Gandhinagar, Divya Darshan, Pavitra Purushottam Maas 2020, online Gujarat News, Gujarat na Mandir, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat news, live Gujarat news, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.