સમગ્ર દેશમાં આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમના માનમા સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતના મહેસાણા તાલુકામા પણ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ લાંઘણજ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, ખેરવા ખાતે નવીન નિર્માણ પામેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમા વૃક્ષારોપણ તથા મહેસાણા શહેરમા જેલ રોડ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા સમસ્ત ભાજપ પરિવારના સભ્યો તથા મહેસાણાની જનતા ઉત્સાહ સાથે જોડાઇ હતી.
સંપૂર્ણ સેવા સપ્તાહ કાર્યક્રમની માહિતી મહેસાણા તાલુકા ભાજપ પરિવારના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ એચ. પટેલ તથા અન્ય હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી.
તો આવો નિહાળીએ મહેસાણા તાલુકાના ભાજપ પરિવારની સેવાકીય પ્રવૃતિઓ, જુઓ સંપુર્ણ એપિસોડ.
ભાજપ મહેસાણા તાલુકા દ્રારા આયોજીત
આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી
Bhartiya Janta Party (BJP) Mehsana Taluka Celebrates Seva Saptah on Occasion of 70th Birthday of Honourable Prime Minister Shri Narendra Modi
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
Online Gujarat News
Motera, #Ahmedabad.
My Respected shri N Modi sir wish you a happ BIRTHDAY..God bless you..we all 130 crore indian & all world your Loving people with you…🙏🙏🙏