ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી સત્યનારાયણ મંદીર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્રારા ભગવાન શ્રી જગન્નાથની ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેનુ મામેરૂ ઘમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમના શ્રી દંડીબાપુ દ્રારા યોજવામા આવ્યુ હતુ, આ કોરોના મહામારીને લીધે ભગવાને કલોલની નગરચર્યા નહી પણ માત્ર મંદીર પરિસરની પરિક્રમા જ કરી હતી, જેમા માત્ર અમુક જ ભક્તો જોડાયા હતા.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી સત્યનારાયણ મંદીર રથયાત્રા, કલોલ દ્રારા આયોજીત
શ્રી ભગવાન જગન્નાથ ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦

Shree Satyanarayan Mandir Kalol Arranged 12th Rathyatra Mahotsav 2020 of Bhagvan Shree Jagannath

Shree Satyanarayan Mandir Rathyatra Mahotsav Samiti

કલોલ રથયાત્રા

Kalol Rathyatra

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed