શ્રી મહાકાળી યુવક મંડળ ઊંટવા તા.કડી જી.મહેસાણા દ્વારા આયોજિત
શ્રી મહાકાળી માતાજીના ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ 2019

Shree Mahakali Yuvak Mandal Untva Ta. Kadi Dist Mehsana arranged Bhavya Diwali Garba Mahotsav 2019

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઊંટવા ગામ આવેલું છે, ગામમાં શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ના મહાકાળી યુવક મંડળ પરિવાર દ્વારા દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આખા ગામને સુંદર જગમગ રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ તથા માતાજીની સુંદર પ્રતિકૃતિઓ અને હથિયારોને હાઈટેક ટેકનોલોજી સાથે જોડીને સુંદર સજાવટ કરવામાં આવી હતી, દિવાળી ગરબા મહોત્સવ દિવાળીના દિવસથી શરૂઆત થઈ ને ત્રીજના દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ રોજ ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

મંદિર દ્વારા વાર્ષિક ઘણા ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે, જેમાં દર કારતક વદ પાંચમ ના દિવસે માતાજી ના ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, તેમાં અમદાવાદથી પદયાત્રિકો રથ લઈને ગામ માં માતાજીના દર્શન માટે આવે છે, અને આખો દિવસ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
મંદિર અને સમસ્ત દિવાળી ગરબા માણસોના કાર્યક્રમની વિગત પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed