શ્રી હરસિદ્ધ માતાજી શક્તિ પીઠ, કરબટીયા, તા. વડનગર, જી. મહેસાણા
નવરાત્રી દર્શન ૨૯.૦૯.૨૦૧૯

Shree Harsidhdh Mataji Shakti Pith, Karbatiya Pimpaldar Vadnagar Mahesana Navratri Darshan 29.09.2019

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં કરબટીયા પીપળદર ગામ આવેલું છે, જ્યાં શ્રી હરસિધ્ધિ માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે, જેનો જિર્ણોદ્ધાર હાલ 2019 ની સાલ માં એપ્રિલ મહિનામાં કરવામાં આવેલ હતો, ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા તથા સુંદર ડાયરાઓ નું આયોજન કરવામાં આવેલ હતું, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ વિશાળ અને સુંદર છે, ગામના શ્રી દલુભાઈ દેસાઈ દ્વારા સંપૂર્ણ માહિતી એ વિષયમાં આપવામાં આવેલ છે.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો મંદિર તથા મંદિર પરિસર નો વિડીયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *