Shree Rani Shakti Seva Samiti Shahibaug Ahmedabad arranged Bhadrapad Varshik Mahotsav 2019

શ્રી રાણી શક્તિ સેવા સમિતી શાહીબાગ અમદાવાદ દ્રારા આયોજીત ભાદરવી અમાસ વાર્ષિક મહોત્સવ ૨૦૧૯

અમદાવાદના શાહીબાગ વિસ્તારમા રાણી શક્તિ દાદીનુ ભવ્ય મંદીર આવેલુ છે, મંદીર દ્રારા રાજસ્થાની તિથિ પ્રમાણે ભાદરવી વદી અમાસનો ભવ્ય ત્રિદિવસીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે તારીખ ૨૮, ૨૯ તથા ૩૦.૦૮.૨૦૧૯ યોજાશે, જેમા પ્રથમ દિવસે માતાજીના સુંદર મંગલ પાઠનો કાર્યક્રમ છે તથા દ્રિતિય દિવસે વિધાર્થીઓનુ સન્માન કરવાનો અને અંતિમ દિવસે શરણાઈ વાદન, છપ્પન ભોગ તથા દાદી દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે.

 

30.08.19

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *