Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી
ઓડ ગામ, તા. દસક્રોઇ, જી. અમદાવાદ
અમદાવાદના દસક્રોઇ તાલુકાના ઓડ ગામ મા શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનુ મોટુ તીર્થસ્થાન આવેલુ છે.
ત્યાં ના શ્રી કમલેશસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ મંદીર ૫૦૦ વર્ષ કરતા પણ જૂનુ છે અને માતાજી ખેડાથી અહિયાં આવ્યા હતા.
લાખોની સંખ્યામા લોકો રવિવાર અને મંગળવારના દર્શન માટે આવવા છે.
તથા દિવાળી પછીની લાભપાંચમના રોજ અહિ મોટો મેળો ભરાય છે તથા ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામા આવે છે.
માતાજીના મંદીર પરિસર તથા માતાજીના દર્શન કરવા જુઓ આ વિડિઓ.
Shree Meladi Mataji Mandir Ode Kamod,
Ode Village Ta Dascroi, Dist Ahmedabad.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન