મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ મુકામે જગતજનની શ્રી હરસિદ્ધિ માતાજીનું પવિત્ર યાત્રાધામ આવેલુ છે, જે ખૂબ જ સરસ અને રળિયામણુ તીર્થ સ્થળ છે.
મંદીરના મહંત શ્રી અશ્વિનભાઈ જાનીના જણાવ્યા અનુસાર મંદીર ૧૨૦૦ વર્ષ જૂનુ છે.
મંદીર દ્રારા દર્શનાર્થે આવનાર દરેક ભાવિક ભક્તો માટે ખૂબ જ સુંદર આયોજન કરવામા આવે છે.
મંદીર પરિસરમા અન્નપૂર્ણા હૉલ, મેરેજ હોલ તથા રહેવા માટેની સગવડ કરવામા આવેલ છે.
શ્રી હરસિદ્ધિ માતાજીની મુર્તી ખૂબ જ મનમોહક લાગે છે.
માતાજીના દર્શન, મંદીર પરિસર તથા સંપુર્ણ માહીતી માટે જુઓ વિડિઓ.

Shree Harsiddhi Shakti Peeth Ladol Ta Vijapur Dist Gandhinagar

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

One thought on “Shree Harsiddhi Shakti Peeth Ladol Ta Vijapur Dist Gandhinagar”
  1. સરસ લાડોલ ગામ ના ભક્તો ને આવા ધાર્મિક સ્થળે જન્મ થયો જીવન ભર માતાજી પાસે રહેવા થી તમારા જીવન ધન્ય થયું જય માતાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed