સમસ્ત પ્રજાપતિ સમાજ દ્રારા આયોજીત
રાજકીય સંવેદના ચિંતન બેઠક ૧૨.૦૧.૨૦૨૦

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય સંવેદના ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રજાપતિ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એ હાજર રહીને સમાજના ભાઈઓ તથા બહેનો રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે અને રાજકીય પ્રભુત્વ બનાવી શકે તેના માટે સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા પ્રતિભાવો આપવામા આવ્યા હતા.

આવનારી નાની મોટી ચૂંટણીઓમા પ્રજાપતિ સમાજનુ વર્ચસ્વ થાય તથા મોટા રાજકીય પક્ષો એની નોંધ લે એવી અપીલ સમાજના શ્રી અનિલભાઈ પ્રજાપતિ દ્વારા કરવામા આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.

 

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્રારા આયોજીત
રાજકીય સંવેદના ચિંતન બેઠક ૧૨.૦૧.૨૦૨૦

Samast Prajapati Samaj Arranged Rajkiya Samvedna Chintan Bethak 12.01.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed