ગાંધીનગર : ઉવારસદ ગામના ખાંટવાસ ખાતે સમસ્ત ૪૦ ઘર ઠાકોર પરિવાર દ્વારા યોજાયો માતાજીના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે ખાંટવાસમાં સમસ્ત 40 ઘર ઠાકોર પરિવાર દ્વારા સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ફોટો…