Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામ ખાતે લાખા તળાવની પારે શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિરના 19માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજન તથા સમગ્ર ગ્રામજનો ભોજન પ્રસાદ સહિત રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રાસ ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રોહિત ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે,
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના સરપંચ તથા આયોજક શ્રી જયંતીજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી,
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Bhagvan Mandir Lakha Talav Bavlu Kadi Celebrated 19th Patotsav 23.05.2024
Shree Ramdevpir Mandir, Lakha Talav, Bavlu, Kadi, 19th Patotsav, 23.05.2024,