ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટના ગુનમા ગામ ખાતે શ્રી ગોગા મેલડી ધામ મંદિર આવેલું છે, જે મંદિરની શિખર પ્રતિષ્ઠા હેતુથી અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવું ગોલ્ડન ટેમ્પલ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેના સાતમા પાટોત્સવની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે નવચંડી યજ્ઞ તથા યજ્ઞ પૂજન અને રાત્રિના રામદેવપીરના જ્યોતપાટ નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે શ્રી મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા તથા શ્રી હડકક્ષા માતાજીની ફોટો પ્રતિષ્ઠા સહિત શિખર ની ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરાયુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિષેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી રાવ સાહેબ બટુકસિંહ બારોટ તથા શ્રી પરેશભાઇ પ્રજાપતિ અને ગીતાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Goga Meldi Dham Mandir Gunma Celebrated 7th Patotsav 2024
Shree Goga Meldi Dham, Gunma, Varsoda State, 7th Patotsav, 2024, International Meldi, Mansa, Gandhinagar,