મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી દિલીપભાઈ પ્રજાપતિ ઉર્ફે બકાભાઇ તથા ભુવાજી શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સર્વે પરિવારજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dipeshwari Mataji Mandir Unava Gandhinagar Celebrated 27th Patotsav on 10.05.2024

#Unava #DipeshwariMataji #Gandhinagar #27thPatotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed