Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા : લાંઘણજ ગામ ખાતે યોજાયો શ્રી બુટ ભવાની માતાજીનો ભવ્ય કાળી ચૌદશ ગરબા મહોત્સવ - online gujarat news

તાલુકા જિલ્લા મહેસાણાના લાંઘણજ ગામ ખાતે શ્રી બુટ ભવાની માતાજી નું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરના દિવ્ય સાનિધ્યમાં દર વર્ષે કાળી ચૌદસનો ખૂબ જ રૂડો મહિમા હોય છે, જ્યાં ભવ્યથી ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ શ્રી સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલ પરિવાર દ્વારા ભવ્ય ફૂલો ના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી સુરેશભાઈ ના સુપુત્રી દિશાબેન તથા લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Butbhavani Mataji Mandir Lamghnaj Arranged Kali Chaudash Garba Mahotsav 2023
Shree Butbhavani Mataji Mandir, Lamghnaj, Mehsana, Kali Chaudash Garba Mahotsav, 2023,



By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *