ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે શ્રી બાલા હનુમાનજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, અહીંયા કાળી ચૌદશનો અનેરો મહિમા છે, જ્યાં આ વર્ષે ભવ્યથી ભવ્ય 83 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા ભવ્ય મહાયજ્ઞ તથા મહા આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સમગ્ર ભારતભરમાંથી પધારીને દાદા ના દર્શન કર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રમુખશ્રી શ્યામલાલ ખંડેલવાલ, શ્રી વિષ્ણુભાઈ, શ્રી રતિલાલ પટેલ તથા શ્રી હસમુખભાઈ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
.
Shree Bala Hanuman Mandir Lodra Mansa Celebrated 83rd Patotsav on Kali Chaudash 2023
Shree Bala Hanuman Mandir, Lodra, Mansa, 83rd Patotsav on Kali Chaudash 2023