Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટ ખાતે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે ભાદરવા મહિનામા ગામમાં રણુજા પાડવામાં આવે છે, જેનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૨૨.૯ થી ૨૪.૯.૨૦૨૩ દરમિયાન ગામમાં અણુજા પાડવામાં આવ્યા હતા તથા અંતિમ દિવસે માતાજીના નિજ મંદિર ખાતે ભવ્ય યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આ વર્ષના મુખ્ય યજમાન બનવાનુ સદભાગ્ય શ્રી વિશ્વજીતસિંહ ચાવડાને શિરે સાંપડ્યું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભરતસિંહ અને શ્રી વિશ્વજીત ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda Mataji Mandir Varsoda State Arranged Yagn Mahotsav on occasion of Anuja 24.09.2023
Shree Chamunda Mataji Mandir, Varsoda State, Mansa, Gandhinagar, Yagn Mahotsav, Anuja, 24.09.2023, Chamunda Mandir, Varsoda,