અમદાવાદના નારણપુરા વિસ્તારમા શ્રી આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ નારણપુરા દ્વારા શ્રી જીતરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઇ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના ૩૦ વર્ષ તથા તપોવન e પાઠશાળાના દશાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે વંદે શ્રુતજ્ઞાનમ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા સંઘના ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી લાલિતભાઈ ધામી, શ્રી મયંકભાઈ શાહ, શ્રી અપૂર્વભાઈ શાહ તથા શ્રી દીપેન શાહ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Aadinath Mu Pu Jain Sangh Naranpura Arranged Vande Shrutagyanam Program on Occasion of 30 years of Shree Premsurishwarji Sanskrut Pathshala and 10years of Tapovan e Pathshala 20.08.2023

Shree Aadinath Mu Pu Jain Sangh, Naranpura, Ahmedabad, Vande Shrutagyanam, 30 years of Shree Premsurishwarji Sanskrut Pathshala, 10years of Tapovan e Pathshala, 20.08.2023, Tapovan Vidhyapith, Amiyapur, Ahmedabad, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed