Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : શિલજ ખાતે શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા યોજાયો ભવ્ય ૧૦મો સમૂહ લગ્નોત્સવ - online gujarat news

અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ, ગુજરાત દ્વારા ભવ્ય ૧૦મા સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૫૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ તથા સામાજિક અગ્રણીઓ સહિત રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી પૂનમજી ડાબી તથા શ્રી પ્રહલાદજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ashapura Kshatriya Thakor Kshatriya Samaj Trust Arranged 10th Samuh Lagnotsav 12.03.2023
Shree Ashapura Kshatriya Thakor Kshatriya Samaj Trust, Ahmedabad, 10th Samuh Lagnotsav, 12.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *