ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામ ખાતે ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મોટી આદરજ ગામને પ્રસાદીના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા ભવ્યથી ભવ્ય અગિયારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાંચાહ પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેની આજરોજ પૂર્ણાહુતિ યોજાઈ હતી, જેમાં મંદિરમાં ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો તથા સમગ્ર ગ્રામજનો મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મોટી આદરજના સ્વામીજી શ્રી રામકૃષ્ણદાસજી તથા સત્સંગી શ્રી જવાનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Swaminarayan Mandir Moti adaraj celebrated 11th patotsav
Shri Swaminarayan Mandir, Moti adaraj, Gandhinagar, 11th patotsav,