તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડૉ. લંકેશબાપુની ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિવ કથા મહોત્સવ 4 જાન્યુઆરી થી શરૂઆત થઈને 12 જાન્યુઆરીના રોજ વિરામ પામશે, જેના ભાગરૂપે સોમવારે ભવ્ય અને દિવ્ય શિવ વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રી તેજસભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shivkatha of International Shivkathakar Dr. Lankesh Bapu at Uvarsad Gandhinagar
Shivkatha, International Shivkathakar Dr. Lankesh Bapu, Uvarsad, Gandhinagar,