ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામ ખાતે શ્રી અંબિકા નવરાત્રી મહોત્સવ મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૬૮ મા નવરાત્રી મહોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ રોજ માતાજીના ગરબા, આરતી પૂજન તથા મહાપ્રસાદનું આયોજન કરાય છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે, સંસ્થા દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ગામનો મુખ્ય પ્રવેશદ્વાર મંડળ દ્વારા નિર્માણ કરવામા આવ્યો હતો.
માંડવી તથા ગામની સંપૂર્ણ માહિતી મંડળના પ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ શ્રી સંજયભાઈ શાસ્ત્રી તથા શ્રી અલકાબેન પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Ambika Navratri Mahotsav Mandal Pundhara arranged Navratri Mahotsav 2022
Shri Ambika Navratri Mahotsav Mandal, Pundhara, Navratri Mahotsav, 2022,