શ્રી વારાહી માતાજી શક્તિપીઠ
પોગલુ ગામ, તા. પ્રાતિજ, જી. સાબરકાંઠા
Shree Varahi Shaktipeeth Pogalu Gaam, Ta. Prantij, Dist Sabarkantha
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમા શ્રી વારાહી માતાજીનુ ભવ્ય શક્તિપીઠ આવેલુ છે, મંદીરના મહંત શ્રી સુનિલદાસજી ના જણાવ્યા અનુસાર અહિયાં મુર્તી સ્વયં: ભુ આવેલી છે અને જે ૭૦૦ વર્ષથી પણ વધારે જુનુ છે.
મંદીર દ્રારા ઘણી ધાર્મિક પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા પાટોત્સવ ની ઉજવણી વૈશાખ વદ ચોથને દિવસે ઉજવવામા આવે છે.
સંસ્થા દ્રારા ઘણી સામાજિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે, જેમા મુખ્યત્વે શૈક્ષણિક પ્રવૃતિ છે.
મંદીર તથા મંદીર પરિસર નો દર્શન કરવા માટે જુઓ વિડિઓ.