શ્રી શિરડી સાંઈબાબા સમાજ સેવા સંસ્થાન
શ્રી સાંઈધામ મંદીર, સોલા અમદાવાદ

Shree Shirdi Saaibaba Samaj Seva Sansthan Shree Saaidham Sola Ahmedabad

અમદાવાદના સોલા વિસ્તારમા શ્રી સાઈબાબા ધામ આવેલુ છે, જયાં ભવ્ય સાઈબાબાનુ મંદીર આવેલુ છે, ત્યાં દર રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે, એમા ગુરુવારનુ અનોખુ મહત્વ છે, ગુરૂવારે દર્શન સાથે દરેક ભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવે છે તથા સાંજે પાલખીનુ આયોજન કરવામા આવે છે.
મંદીર દ્રારા દરેક તહેવારોની ઉજવણી કરવામા આવે છે, તથા સાઈ કથાનુ પણ આયોજન કરાય છે.

મંદીર તથા મંદીર પરિસરના દર્શન કરવા જુઓ વિડિઓ

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed