તાલુકા-જિલ્લા મહેસાણાના હરદેસણ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ છે, જે મહોત્સવ 18 થી 20 મે દરમ્યાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્રિતીય દિવસે જલયાત્રા શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ, તથા અંતિમ દિવસે ભવ્યાતીભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. ત્રણેય દિવસના કાર્યક્રમમા રાત્રીના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની ગામના શ્રી અશ્વિનભાઈ, શ્રી વાહજીભાઇ તથા શ્રી ભરતભાઇ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Maharaj Murti Pran Pratishtha Mahotsav Hardesan Mehsana
Shree Ramdevpir Maharaj Mandir, Murti Pran Pratishtha Mahotsav, Hardesan, Mehsana,