મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ મંદિર ના દિવ્ય સાનિધ્યમાં દાતાશ્રી નરેન્દ્રભાઈ પટેલ ની સુંદર પ્રેરણાથી ખૂબ જ ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનોના સહકારથી કુલ ૧૨ નવયુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા, સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી રામાજી ઠાકોર અને શ્રી નરેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય સામાજીક તથા ગામના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Narendrabhai Patel Vadaj Arranged Samuh Lagnotsav 18.02.2022 at Meda Adraj Kadi.
Shree Narendrabhai Patel Vadaj, Ahmedabad, Samuh Lagnotsav, 18.02.2022, Meda Adraj, Kadi,